$(i)\,\,$ફક્ત $A$ ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે.
$(ii)\,\,$$A$ અને $B$ બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના દરમાં $8$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે.
આ પ્રક્રિયાનો દર નીચે પ્રમાણે છે.
\(A+B \longrightarrow \text { Products }\)
On doubling the initial concentration of \(A\) only, the rate of the reaction is also doubled, therefore
\(\text {Rate } \propto[A]^{1}\) ..... \((i)\)
Let initial rate law is
\(\text {Rate}=k[A][B]^{y}\) ..... \((ii)\)
If concentration of \(A\) and \(B\) both are doubled, the rate gets changed by a factor of \(8\)
\(8 \times \text {rate}=k[2 A][2 B]^{y}\) ..... \((iii)\)
\(\left[\therefore \text { Rate } \propto[A]^{1}\right]\)
Dividing Eq. \((iii)\) by Eq. \((ii)\), we get
\({8=2 \times 2^{y}} \)
\({4=2^{y}} \)
\({(2)^{2}=(2)^{y}} \)
\({y=2}\)
Hence, rate law is, rate \(=k[A][B]^{2}\)
$A_2 $ $\rightleftharpoons$ $ A + A$ ....... (ઝડપી) ;
$A + B_2\rightarrow AB + B$ ..... (ધીમી) ;
$ A + B \rightarrow AB$ ...... (ઝડપી)
પ્રક્રિયા માટે બ્રોમીન $(Br_2)$ નો ઉત્પન્ન થવાનો દર બ્રોમાઈડ આયનના દૂર થવાના દર સાથે ......... સંબંધ ધરાવે છે.
$2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}$
$[NO]$ ${mol} {L}^{-1}$ |
${H}_{2}$ ${mol} {L}^{-1}$ |
વેગ ${mol}L^{-1}$ $s^{-1}$ |
|
$(A)$ | $8 \times 10^{-5}$ | $8 \times 10^{-5}$ | $7 \times 10^{-9}$ |
$(B)$ | $24 \times 10^{-5}$ | $8 \times 10^{-5}$ | $2.1 \times 10^{-8}$ |
$(C)$ | $24 \times 10^{-5}$ | $32 \times 10^{-5}$ | $8.4 \times 10^{-8}$ |
${NO}$ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ $....$ છે.