Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે દર અચળાંક $(K) 15$ સેકન્ડ પછી $2.5 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ છે, $30$ સેકન્ડ પછી $2.60 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે અને $50$ સેકન્ડ પછી $2.55 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ.....
પ્રક્રિયા $X \rightarrow$ નીપજો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો $40$ મિનિટમાં પ્રક્રિયક $X$ ની સાંદ્રતા $0.1\,M$ થી ઘટીને $0.025\,M$ થાય તો જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા $0.01\,M $ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો થશે ?
$100\,^oC$ તાપમાને પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક $K= 1.5 \times 10^{-2}\,s^{-1}$ છે. જો પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા $100\, mol\,L^{-1}$ હોય, તો $10\,\min$ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે ?