$R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.
$(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.
$(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.
$(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)$ $14$ |
$(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)$ $448$ |
$(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)$ $90$ |
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ કીડીની જાતિઓ | $(1)$ $28,000$ |
$(b)$ ભૃંગકટકની જાતિઓ | $(2)$ $20,000$ |
$(c)$ માછલીની જાતિઓ | $(3)$ $3,00,000$ |