સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો .

સૂચી $I$ સૂચી $II$
$A$. રોબોર્ટ મે $1$. જાતિ-વિસ્તારના સંબંધો
$B$.એલેકજાંડર $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો.
$C$. પોલ એહરલીક $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન
$D$. ડેવિક ટીલમેન $IV$. રીવેટ પોપર પૂર્વધારણા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A$A-III, B-I, C-IV, D-II$
  • B$A-I, B-III, C-II, D-IV$
  • C$A-III, B-IV, C-II, D-I$
  • D$A-II, B-III, C-I, D-IV$
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
a
Robert May places the global species diversity at about \(7\) million.

Alexander von Humboldt gave species-area relationship.

Paul Ehrlich used an analogy "Rivet popper hypothesis" to explain the role of species in the ecosystem.

David Tilman performed long term ecosystem experiments using out door plots.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જૈવવિવિધતા શબ્દ કોણે પ્રયોગ કર્યો હતો?
    View Solution
  • 2
    એમેઝોન વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી $.........$ જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે.
    View Solution
  • 3
    વર્તમાન સમયમાં વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના $\underline {X \%}$ અને બધી જ ઊભયજીવી જાતિઓની $\underline {Y \%}$ જાતિઓ લુપ્તતાના આરે છે
    View Solution
  • 4
    દક્ષિણ અમેરિકાના એમેઝોનમાં પક્ષીઓની કેટલી જાતિઓ છે?
    View Solution
  • 5
    રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
    View Solution
  • 6
    વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?
    View Solution
  • 7
    આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.
    View Solution
  • 8
    $ICUN \;Red \;List \;(2004)$ લુપ્ત થતા ના દસ્તાવેજ $...(A)...$ જાતિઓ છેલ્લા $..(B)...$ વર્ષમાં
    View Solution
  • 9
    આકૃતિમાં $'Y'$ શું દર્શાવે છે ?
    View Solution
  • 10
    પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં $\underline {X}$ માછલીઓની $\underline {Y}$થી પણ વધારે જાતિઓ એકસાથે વિલુપ્ત થઈ હતી? 
    View Solution