$(ii)\,AO + \frac{1}{2}{O_2} \to A{O_2},\,\,\Delta H = 100\,kcal$
$(iii)\,A + {O_2} \to A{O_2},\,\,\Delta H = ??$
હેસના નિયમ અનુસાર $(iii) = (i) + (ii)$
$\Delta H = - 50 + 100 = +50\, kcal$
$H - H$ બંધઊર્જા | $:\, 431.37 \,kJ\, mol^{-1}$ |
$C= C$ બંધઊર્જા | $:\, 606.10\, kJ \,mol^{-1}$ |
$C - C$ બંધઊર્જા | $:\, 336.49\, kJ\, mol^{-1}$ |
$C - H$ બંધઊર્જા | $:\, 410.50\, kJ\, mol^{-1}$ |
પ્રક્રિયા : $\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,|} \\
{C = C} \\
{|\,\,\,\,\,\,\,\,\,|} \\
{H\,\,\,\,H}
\end{array}\, + \,H - H\, \to \,\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,|} \\
{H - C - C - H} \\
{|\,\,\,\,\,\,\,\,\,|} \\
{H\,\,\,\,H}
\end{array}\,$
$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.
$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.
$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.
$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.
$CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )$