જ્યારે અચળ દબાણમાં $4 \,g$ આયર્નને સળગાવતા ફેરિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે,ત્યારે $29.28\, kJ $ ઉષ્માનું નિર્માણ થાય છે. ફેરિક ઓક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ......$kJ$ છે.(પરમાણ્વીય ભાર $Fe = 56$ )
  • A$-81.98$
  • B$-819.8 $
  • C$-40.99$
  • D$+ 819.8$
AIIMS 1999, Medium
Download our app for free and get startedPlay store
b
(b)Given: Weight of iron burnt\( = 4\,g;\) Heat liberated \( = 29.28\,KJ\) and atomic weight of iron \((Fe) = 56\). We know that in ferric oxide \((F{e_2}{O_3}),\,2\,\,moles\) of iron or \(2 \times 56 = 112\,gram\) of iron are burnt. We also know that when \(4\,grams\) of iron are burnt, then heat liberated \(= 29.28\, kJ, \) therefore when \(112\,grams\) of the iron are burnt, then heat liberated \( = \frac{{29.28 \times 112}}{4} = - 819.8\,kJ\) (Minus sign due to liberation of heat).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે અચળ કદે $1$ મોલ વાયુને ગરમ કરતા તાપમાન વધીને $298 $ થી $308\, K$ થાય છે. જ્યારે વાયુને આપવી પડતી ઉષ્મા $500 \,J$ છે. ત્યારે કયું વિધાન સાચું હશે?
    View Solution
  • 2
    ..... ની એન્ટ્રોપી સૌથી વધુ હશે.
    View Solution
  • 3
    બોમ્બ કેલેરીમીટરમાં એક મોલ ઝીંક રજ સાથે એક મોલ સલ્ફયુરીક એસિડની ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta U$ અને $w$ નો સંબંધ .....
    View Solution
  • 4
    પ્રાણાલીની આંતરિક ઉર્જા $U_1$ છે, તો બહારથી $450\, J$ ઉષ્મા લે છે અને $600\, J$ કાર્ય પુરૂ કરે છે તો પ્રાણાલીની અંતિમ ઉર્જા .......
    View Solution
  • 5
    જો $S + O_2 \rightarrow \ SO_2 ; \Delta H = -298.2\, kJ; SO_2 + \frac{1}{2}\,O_2 \rightarrow SO_3 ; $

    $\Delta H =  - 98.7\,{\mkern 1mu} kJ{\mkern 1mu} {\mkern 1mu} S{O_3} + {H_2}O \to {H_2}S{O_4};\Delta H =  - 130.2{\mkern 1mu} \,kJ;$

    ${H_2} + \frac{1}{2}{\mkern 1mu} {O_2} \to {H_2}O;{\Delta _H} =  - 287.3{\mkern 1mu} \,kJ$

    તો $298\, K$ એ $H_2SO_4$ ની નિર્માણ એન્થાલ્પી ............. $\mathrm{kJ}$ માં શોધો.

    View Solution
  • 6
    $100°C$ તાપમાન $1$ વાતાવરણ દબાણે $H_2O$ $_{(l)}$ $\rightarrow$$H_2O$$_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું છે ?
    View Solution
  • 7
    જો અચળ તાપમાન $T$ તથા દબાણ $P$ એ ઉષ્માશોષક પ્રક્રિયા આપમેળે થતી હોય તો આપેલા પૈકી સાચું કયું ?
    View Solution
  • 8
    $CH_4, C_2H_6$ અને $C_3H_8$ ના દહન એન્થાલ્પી મૂલ્ય અનુક્રમે $-210.8, -368.4$ and $-526.2\, k\, cal\, mol^{-1}$ છે. હેક્ઝેનના દહનના એન્થાલ્પીની આગાહી ........ $k\, cal\, mol^{-1}$ કરી શકાય છે.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ સાચું છે ?
    View Solution
  • 10
    પાણીની બાષ્પાયન એન્થાલ્પી $186.5 \,KJ\, mol^{-1}$ છે. તો તેનાં બાષ્પાયનની એન્ટ્રોપી કેટલા......$KJ\,K^{-1} \,mol^{-1}$ થશે ?
    View Solution