$200\,K$ અને $300\,K$ પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે $0.03\,min ^{-1}$ અને $0.05\,min ^{-1}$ છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત $.........J$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : In $10=2.3$
$R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}$
$\log 5=0.70$
$\log 3=0.48$
$\log 2=0.30$
\(\log \frac{0.05}{0.03}=\frac{ Ea }{2.305 \times 8.314} \times\left[\frac{1}{200}-\frac{1}{300}\right]\)
\(E _{ a }=2519.88\,J \Rightarrow E _{ a }=2520\,J\)
નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે: