કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?
ઉપરમાંથી કેટલા લક્ષણો આદિકોષકેન્દ્રી કોષ સાથે જોડાયેલા છે
$1-$ તે આત્મઘાતી અંગિકા છે.
$2 -$ તે એક પડ ધરાવે છે. $3-$ તે સ્વયં બેવડાય છે.
$4 -$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉન્સેચકો ધરાવે છે.
$5-$ તે કોષકેન્દ્ર નજીક જ જોવા મળે છે.
$6 -$ તે પ્રવાહી અને ધન ભક્ષણમાં ભાગ ભજવે છે.
$7-$ તે પ્રાણીકોષ અને વનસ્પતિકોષ બંન્નેમાં હોય