| કોલમ $I$ | કોલમ $II$ |
| $1.$ રોબર્ટ બ્રાઉન | $p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ |
| $2.$ વિર્શોવ | $q.$ જીવાણું અભિરંજન પદ્ધતિ |
| $3.$ ગ્રામ | $r.$ એકમ પટલ સંકલ્પના |
| $4.$ રૉબટરસન | $s.$ કોષકેન્દ્રની શોધ |
સૌથી મોટો કોષ $=........Q........$
સૌથી લાંબો કોષ $= .......R.......$
ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?