$A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક બાજુ પર ચાંદી લગાવેલ છે. એક બાજુ પર $2A$ ખૂણે કિરણ આપાત કરતાં ચાંદી લગાવેલ બાજુ પર પરાવર્તન પામીને મૂળ માર્ગે પાછું આવે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?
A$2 sin A$
B$2 cos A$
C$\frac{1}{2}\cos A$
D$\tan A$
AIIMS 1995,AIPMT 2014, Diffcult
Download our app for free and get started
b (b) \(A = r + 0\) and \(\mu = \frac{{\sin i}}{{\sin r}}\)
\( \Rightarrow \mu = \frac{{\sin 2A}}{{\sin A}}\)
\( = \frac{{2\sin A\cos A}}{{\sin A}} = 2\cos A\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?
બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?
$1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
$\mu_1$ જેટલો વક્રીભવનાંક અને $f_1$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, $\mu_2$ જેટલો વક્રીભવનાંક અને $f_2$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R $ હોય અને $f_1=2f_2$, હોય, તો $\mu_1$ અને $\mu_2$ _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.