લઘુદ્રષ્ટિ ......ની મદદથી દૂર કરી શકાય છે.
  • A
    અંતર્ગોળ લેન્સ
  • B
    બહિર્ગોળ લેન્સ
  • C
    નળાકાર લેન્સ
  • D
    સર્જિકલ નિદાનથી 
Easy
Download our app for free and get startedPlay store
a
Myopia is the human eye defect in which the eye can not see the distant objects clearly beyond few meters. It is also called short-sightedness and can be corrected by using Concave lens.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અરીસામાં સમય $3:25$ હોય,તો સાચો સમય કેટલો હશે?
    View Solution
  • 2
    એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન $5$ બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર $25D$ છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ. . . . . .હશે.
    View Solution
  • 3
    એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 5
    એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 6
    આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.

    (કાચનો વક્રીભવનાંક = $1.5$ આપેલ છે.)

    View Solution
  • 7
    લાલ $(R)$ , લીલો  $(G)$ અને બ્લૂ $(B)$ ને $PQ$ બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક  $1.27, 1.42$  $1.49$ અને તો $PR$ માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
    View Solution
  • 8
    $A$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $B$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને એકબીજાની સંપર્કમાં મૂકેલ છે. આ તંત્રની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 9
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution
  • 10
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution