$A=10\; cm ^{2}$ ક્ષેત્રફળ વાળી અને $l=20 \;cm$ લંબાઈવાળી પાઈપ પર અવાહક તાર વીંટાળીને બે સમાક્ષી સોલેનોઈડ બનાવવામાં આવે છે. જો એક સોલેનોઈડના $300$ આંટા હોય અને બીજાના $400$ આંટા હોય તો તેમનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,mH$ આત્મપ્રેરકત્વ અને $0.1\,\Omega$ અવરોધ ધરાવતા ગુચળાને $0.9\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો $80\%$ ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ $ln\,5 = 1.6$ ]
$2\, cm$ બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન $y -$ દિશામા $6\, m/s$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન $z-$ દિશામા $0.1\,T$ પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. $x-$ અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......$mV$ હશે?
સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?
$1 \,m$ લંબાઈના $20$ આરા આવેલા હોય તેવા એક પૈડુ $0.4 \,G$ ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને $120 \;rpm$ ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો $emf$ શોધો $\left(1\; G =10^{-4} \;T \right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?
પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$