Question
આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શુંછે ?

Answer

આ રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણઅથવા પાદ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં $x^{2}$ નો સહગુણક લખો : $2 + x^{2} + x$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો.
''૨મકડાંની દુકાનમાં એક બૅટની કિંમત એક બૉલની કિંમત કરતાં પાંચ ગણી છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
જો કોઈ બહુપદી p(x) માટે p(3) = 0 હોય, તો p(x) નો એક અવયવ જણાવો.
શ્રીયંત્રમાં કેટલાં ઉપત્રિકોણ બને છે?
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે. તેમ સાબિત કરો.
જો $(2 x+3)(3 x-1)=6 x^2+k x-3$ હોય, તો k શોધો.
વ્યખ્યાઆપો : રેખા
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{ 1 }{ 1 1 }$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો. દરેક અસમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.