આ પ્રશન માં વિધાન $-I$ અને વિધાન $-II$ આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે.

વિધાન $I:$ $ v$ કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો એક બિંદુવ્‍ત કણ, $M$ દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્‍ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય $f$ $\left( {\frac{1}{2}m{v^2}} \right)$ સૂત્ર વડે આપી શકાય.જો f $=\left( {\frac{m}{{M + m}}} \right)$

વિધાન $II$ : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે.

  • Aવિધાન $I$ સાચું છે,વિધાન $II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજણ આપે છે.
  • Bવિધાન $ I$ સાચું છે,વિધાન $II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજણ આપતું નથી.
  • Cવિધાન $I $ ખોટું છે,વિધાન $ II $ સાચું છે.
  • Dવિધાન $ I $ સાચું છે,વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
c
Maximum energy loss \(=\frac{{{P^2}}}{{2m}} - \frac{{{P^2}}}{{2\left( {m + M} \right)}}\)

\(\left[ {\because \,K.E. = \frac{{{P^2}}}{{2m}} = \frac{1}{2}m{v^2}} \right]\)

\( = \frac{{2{P^2}}}{{2m}}\left[ {\frac{M}{{\left( {m + M} \right)}}} \right] = \frac{1}{2}m{v^2}\left\{ {\frac{M}{{m + M}}} \right\}\)

Statement II is a case of perfectly inelastic collision.By comparing the equation given in statement I with abpve equation, we get

\(f = \left( {\frac{M}{{m + M}}} \right)\,instead\,of\,\left( {\frac{m}{{M + m}}} \right)\)

Hence statement \(I\) is wrong and statement \(II\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન: હેલિકોપ્ટર માં ફરજિયાતપણે બે પંખીયા તો હોવા જ જોઈએ.

    કારણ: બંને પંખીયા હેલિકોપ્ટરનું રેખીય વેગમાન સંરક્ષે છે.

    View Solution
  • 2
    શરૂઆતમાં ઉગમબિંદુ પર સ્થિર રહેલ એક $m$ દળની મોટરગાડીનું એન્જિન અચળ પાવર $P$ આપતા તે પ્રવેગી ગતિ કરે છે. તો તેનું સ્થાન સમયના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 3
    $2 kg$ દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો ઢાળ $8m$ અને ઉંચાઈ $1m $ હોય તેવા સમતલ પર સ્થિર સ્થિતિ એ છે ઘર્ષણ ગુમાંક $0.2$ હોય તો પદાર્થને ન્યૂનત્તમ બિંદુએથી મહત્તમ બિંદુએ પહોંચતા થતું કાર્ય કેટલા ....$J$ હશે ?
    View Solution
  • 4
    $20 \,g$ દળની ગોળી $100 \,m / s$ પ્રારંભિક ઝડપથી રાઈફલમાંથી છૂટે છે અને એજ સ્તરે રહેલા લક્ષ્ય પર $50 \,m / s$ ઝડપથી લક્ષ્યને અથડાય છે. હવાનાં અવરોધ વડે થયેલ કાર્યની માત્રા ........ $J$ હશે.
    View Solution
  • 5
    $0.01\; kg$  દળના પદાર્થનો વેગ $4\hat i + 16\hat k\; ms^{-1}$ થી $8\hat i + 20\hat j\,m{s^{ - 1}}$ થાય,તો થતું કાર્ય....$J$
    View Solution
  • 6
    ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
    View Solution
  • 7
    એક હવામાં જતાં પદાર્થનો વેગ $(20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})$ છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર $1: 5$ છે.નાનો પદાર્થ $(100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})$ ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    વિધાન: બે બિલિયર્ડ દડાના સ્થિતિસ્થાપક સંઘાત માં ટૂંકાગાળાના દોલન દરમિયાન (જ્યારે તેઓ સંપર્કમાં હોય ત્યારે) કુલ ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે.

    કારણ: ઘર્ષણ વિરુદ્ધ વપરાયેલ ઉર્જા એ ઉર્જા સંરક્ષણના નિયમ ને અનુસરતી નથી.

    View Solution
  • 9
    એક પદાર્થ પર લાગતું બળ $ F(x) = - kx + a{x^3} $ હોય,તો $ x \ge 0 $ માટે પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ નીચે પૈકી કયો થશે?
    View Solution
  • 10
    $1250 kg$ ની કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે.$750N$ નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $30kW$ પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ કેટલા ............... $\mathrm{m} / \mathrm{s} ^{2}$ થાય?
    View Solution