વિધાન: બે બિલિયર્ડ દડાના સ્થિતિસ્થાપક સંઘાત માં ટૂંકાગાળાના દોલન દરમિયાન (જ્યારે તેઓ સંપર્કમાં હોય ત્યારે) કુલ ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે.

કારણ: ઘર્ષણ વિરુદ્ધ વપરાયેલ ઉર્જા એ ઉર્જા સંરક્ષણના નિયમ ને અનુસરતી નથી.

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.
  • D
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
AIIMS 2002, Easy
Download our app for free and get startedPlay store
d
In an elastic collision, no conversion of energy, so \(K.E.\) remains constant during the time of collision. There is no friction acting in this case. In case of friction too conservation of energy is followed provided we take into account all the transformations there.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક એન્જિન દ્વારા પાણી હોંસ પાઇપ મારફતે છોડવામાં આવે છે. હોસ પાઇપમાંથી બહાર નીકળતા પાણીનો વેગ $v$ અને હોસ પાઇપની એકમ લંબાઇ દીઠ બહાર આવતું દળ $m$ છે. પાણીને પૂરી પડાતી ગતિઊર્જાનો દર કેટલો હશે?
    View Solution
  • 2
    $6.4\,m$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની અંદર, નીચેના બિંદુથી બાઇકને એક પરિભ્રમણ પૂરું કરવા માટે જરૂરી લઘુત્તમ વેગ .......... $m/s$ હશે.
    View Solution
  • 3
    $5\; kg$  દળના પદાર્થનું વેગમાન $10\; kg-m/s$ છે.તેના પર $0.2\; N $ બળ $ 10 \;seconds $ સમય સુધી લાગતાં ગતિઊર્જામાં થતો વધારો.....$J$
    View Solution
  • 4
    માનવનું હૃદય $10cm$ દબાણની વિરૂદ્ધમાં ધમનીઓ મારફતે $75 cc$ જેટલું રૂધિર એક ધબકારે ડિસ્ચાર્જ કરે છે. જો પ્રતિ મિનિટ $72 $ ધબકારા થતા હોય તો હૃદયનું કાર્યમ......$W$ વોટમાં ગણો. ( ઘનતા $= 13.6 g/cc $ અને $g = 9.8 m/s^2).$
    View Solution
  • 5
    બળ $F$ અને અંતર $ x$ વચ્ચેનો સંબંધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે તો પદાર્થ દ્વારા $x = 1 m$ થી $x = 5 m$  સ્થાંનાતર થવા માટે કરવું પડતું કાર્ય =….$J$
    View Solution
  • 6
    એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે  અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?
    View Solution
  • 7
    $100 g $ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 m/s$ ની ઝડપી ફેંકવામાં આવે છે. કણ પાછો આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલા ...$J$ હશે ?
    View Solution
  • 8
    કારને $ F$  અવરોધકબળ લાગતાં $s$ અંતર કાપીને સ્થિર થાય છે.જો કારનું દળ $ 50 \%$ વધે તેા કેટલા.....$s$ અંતરે કાર સ્થિર થશે?
    View Solution
  • 9
    $2 kg$ દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો ઢાળ $8m$ અને ઉંચાઈ $1m $ હોય તેવા સમતલ પર સ્થિર સ્થિતિ એ છે ઘર્ષણ ગુમાંક $0.2$ હોય તો પદાર્થને ન્યૂનત્તમ બિંદુએથી મહત્તમ બિંદુએ પહોંચતા થતું કાર્ય કેટલા ....$J$ હશે ?
    View Solution
  • 10
    $h$ ઉંચાઈની એક ભેખડ પરથી એક ભારે (વજનદાર) પથ્થરને $v $ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?
    View Solution