આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી બન્ને વિધાનોને શ્રેષ્ઠ રીતે વર્ણવતું એક વિકલ્પ પસંદ કરો. $R$ ત્રિજ્યા ધરાવતો અવાહક નકકર ગોળો સમાન ધન વીજભાર ઘનતા $\rho $ ધરાવે છે. આ સમાન વિદ્યુતભાર વિતરણને લીધે ગોળાના કેન્દ્ર પાસે, ગોળાની સપાટી પર, અને ગોળાની બહારના બિંદુ પાસે પણ સિમિતિ મૂલ્યનું વિદ્યુત સ્થિતિમાન છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે.

વિધાન$-1$ : જ્યારે $‘q’$ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી પર લઇ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $\frac{{q\rho }}{{3{\varepsilon_0}}}$ વડે બદલાય છે.

વિધાન $-2$ : ગોળાના કેન્દ્રથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\frac{{\rho r}}{{3{\varepsilon _0}}}$ છે.

  • Aવિધાન $-1$ સાચું છે, વિધાન $-2 $ સાચું છે; વિધાન $-2$  એ વિધાન $-1$ ની સાચી સમજૂતી છે.
  • Bવિધાન $-1 $ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી નથી.
  • Cવિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ ખોટું છે.
  • Dવિધાન $-1$ ખોટું છે, વિધાન $-2$ સાચું છે.
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
d
The electric field inside a uniformly charged sphere is

\(\frac{\rho r}{3 \epsilon_{0}}\)

The electric potential inside a uniformly charged sphere

\(=\frac{\rho R^{2}}{6 \epsilon_{0}}\left[3-\frac{r^{2}}{R^{2}}\right]\)

\(\therefore \) Potential difference between centre and surface

\(=\frac{\rho R^{2}}{6 \epsilon_{0}}[3-2]=\frac{\rho R^{2}}{6 \epsilon_{0}}\)

\(\Delta \mathrm{U}=\frac{q \rho R^{2}}{6 \epsilon_{0}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર $100\,\mu\,C$ છે.તો ' $x$ ' નું મલ્ય $......$ છે.
    View Solution
  • 2
    $C$ કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડેલ છે.હવે,બેટરી દૂર કરીને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડતાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થાય?
    View Solution
  • 3
    $14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય. 
    View Solution
  • 4
    $25\,\mu \,F$ ના ચાર કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો $dc$ વોલ્ટમીટરનું અવલોકન $200\,V$ હોય તો કેપેસીટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે?
    View Solution
  • 5
    બે એકસરખી રચના અને ક્ષમતાવાળા કેપેસીટરોને $V$ જેટલા સ્થિતિમાન તફાવતે સમાંતરે રાખેલ છે. જ્યારે તે બંને પુરેપુરા ચાર્જ  થઈ જાય ત્યારે એકની ધન પ્લેટને બીજાની ઋણ પ્લેટ સાથે અને બીજાની દળ પ્લેટ સાથે ઋણ પ્લેટને જોડી દેવામાં આવે તો આમાં થતો ઉર્જાનો વ્યય શોધો.
    View Solution
  • 6
    વિધુતસ્થિતિમાન $V = 4x + 3y,$ હોય તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 7
    સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
    View Solution
  • 8
    $C_1 =1\ C, C_2 = 2\ C, C_3 = 3 \ C$ અને $C_4 = 4\ C$ ને સમાન કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોના નેટવર્કને આકૃતિ મુજબ, બેટરી સાથે જોડવામાં આવે છે. તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુત ભારોનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 9
    $5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 10
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ $S$ ને સ્થિતિ $A$ થી સ્થિતિ $B$ માં ફેરવ્યા બાદ કેપેસિટર $C$ અને કુલ વિદ્યુત ભાર $Q$ ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
    View Solution