આદિકોષકેન્દ્રીય કોષ .........દ્વારા ઓળખવામાં આવે છે
  • A
    કોષકેન્દ્ર, કણાભસૂત્ર અને પ્લાસ્ટીડસ્‌ની હાજરી
  • Bકોષદિવાલ, $DNA$ તંતુઓ અને પ્લાસ્ટીડસ્‌ની ગેર હાજરી 
  • Cત્રાકતંતુ, $DNA$ તંતુઓ અને ગોલ્ગીકાયની હાજરી
  • D
    અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય અને ત્રાકતંતુની ગેરહાજરી
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એકસરખી લંબાઈની ભુજા ધરાવતાં રંગસૂત્રોને શું કહેવાય છે?
    View Solution
  • 2
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

         કોલમ    $X$       કોલમ   $Y$ 
      $(1)$  રંગકણ   $(P)$  પ્રોટીન સંચય
      $(2)$  હરિતકણ   $(Q)$  પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન 
      $(3)$  રંગહીનકણ   $(R)$  પુષપ,ફળ  તથા  બીજના રંગ માટે જવાબદાર
      $(4)$  સમીતાયાકણ   $(S)$  ખોરાકસંગ્રહિકણ

     

    View Solution
  • 3
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution
  • 4
    કશાની રચનામાં આવેલ તંતુ શેનું બનેલ છે ?
    View Solution
  • 5
    ખોટું જોડાણ શોધો.
    View Solution
  • 6
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 7
    $S -$ વિધાન : કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયામકી કેન્દ્ર કોષકેન્દ્રિકા છે.

    $R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.

    View Solution
  • 8
    $S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

    $R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

    View Solution
  • 9
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 10
    રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક .......છે
    View Solution