$R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.
કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
$(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
$(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4) $ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ