Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. $t=0,$ સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને $10\; s$ ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો $emf$ મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?
એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં $220\,V$ આયાત થાય છે અને તે $2.2$ A વિદ્યુતપ્રવાહ આપે છે. પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો ગુણોત્તર $11: 50$ છે. ગૌણ ગૂંચળામાં મળતો વિદ્યુતસ્થિતિમાન .......... $V$ છે.
$10 \,\Omega, 20 \,mH$ ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા $20 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $100 \,\mu s$ પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ $e.m.f.$ ............ $V$ થશે.
$60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.