$ABOCD$ લૂપ $1 \,m/sec$ ના વેગથી $1\,T$ ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે,બધી બાજુની લંબાઇ $1\,m$ હોય,તો $A$ અને $D $ વચ્ચે કેટલા .......$volt$ $emf$ ઉત્પન્ન થાય?
  • A$0$
  • B$1.41$
  • C$0.71 $
  • D
    એકપણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
b
(b) There is no induced emf in the part \(AB\) and \(CD\) because they are moving along their length while emf induced between \(B\) and \(C\) i.e. between \(A\) and \(D\) can be calculated as follows Induced emf between \(B\) and \(C\) = Induced emf between \(A\) and \(B\) = \(Bv(\sqrt 2 \,l) = 1 \times 1 \times 1 \times \sqrt 2 = 1.41\,volt.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.0\,A$ પ્રવાહધારીત પરિપથમાં પસાર થતું ફલક્સ $0.8\,Weber$ છે.તે પ્રવાહ $0.1\,s$ માં $1.5\,A$ કરતાં ઉદભવતું $e.m.f.$......$V$
    View Solution
  • 2
    $ 2\Omega $ અવરોધ ધરાવતી આર્મેચર મોટરને $220\, V$ $DC$ સપ્લાય સાથે લગાવવામાં આવે છે,મોટર મહત્તમ ઝડપથી ફરે ત્યારે ઉદ્‍ભવતો બેક $emf$ $210 \,V$ છે,તો આર્મેચરનો પ્રવાહ કેટલા ........$A$ થશે?
    View Solution
  • 3
    $80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4\, kw$ અને વોલ્ટેજ $100 \,V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200\,V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 4
    એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ $12\,kV$ પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને $120\,V$ પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર $60\,kW$ છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) $...........\,m \Omega$ હશે.
    View Solution
  • 5
    વાહક્તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે. અહીં ચુંબકીય ક્ષેત્રને અચળ મુલ્યથી વધારવામાં આવે છે. તો $AB$ અને $C D$ માં પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
    View Solution
  • 6
    ટ્રાન્સફોર્મરનો કોર લેમીનેટેડ કરવાથી...
    View Solution
  • 7
    એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં.  [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં બલ્બ અચાનક પ્રકાશિત થશે જો .... 
    View Solution
  • 9
    $r $ ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે $\frac{{d\vec B}}{{dt}}$ ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ નું $(R>r) $ લૂપ $-1,r $ ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા $ R$ ત્રિજયાનું લૂપ $- 2$  ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ $emf$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન $A$ છે અને બીજું વિધાન કારણ $R$ છે.

    વિધાન $A:$ એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે.

    કારણ $R:$ ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે.

    ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution