Question
આજે સ્કૂલમાં ____________  આવી હતી પ્રવાસમાં જવાનું છે, એક દિવસના.

Answer

નોટિસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

હીરવાએ ______________ જગ્યા પર પોતું કર્યું. (વળાયેલી,બિચારી)
ઈજાગ્રસ્તને $108$માં તરત જ દવાખાને લઈ ગયા, _____________ તે મરી ગયો.(છતાં, તેથી)
હાં રે અમે પોઢ્યા છલકંતી છોળે, ............................ ને હિંડોળે, (દરિયા, ઓવારે)
તમે આવી મીઠી કેરી કદી ………………….. છે? (ખાવું)
કરસનકાકાએ એક મોટી ખુલ્લી ટાંકી બનાવી છે. એમાં તમે  ____________ મારીને નાહી શકશો.
કચ્છના રણમાં ઊજવાતો ઉત્સવ એટલે ........................... (ભૂંગા, રણોત્સવ)
સાહેબની ને બેનની  ....................... પણ મીઠી ! કોકનાં છોકરાં હારુ વઢવા કોણ નવરું હોય? (વઢ, મીઠી)
પાણીની  ____________ સંગીતના સૂરની સાથે ઊંચી-નીચી થાય એટલે જાણે પાણી સંગીતના તાલે ડાન્સ કરતું હોય એવું લાગે.
એમના ઘરમાં બધાં મળીને ચાર જણ ....................... હતાં. (ગાનાર, ખાનાર)
તું બહેનને ..................... કરતો હોય તો જ હું જાઉં!