આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
  • A$A$ અને $B$  માં પાણીની સપાટી વધશે.
  • B$A $ માં પાણીની સપાટી વધશે અને $B $ માં પાણીની સપાટી ધટશે.
  • C$B$  માં પાણીની સપાટી વધશે અનેે $A $ માં પાણીની સપાટી ધટશે.
  • D$A$  અને $B$ માં પાણીની સપાટી સમાન રહે.
AIIMS 2005, Medium
Download our app for free and get startedPlay store
a
(a) Water level in both \(A\) and \(B\) will go up.

The pressure difference thus created will provide the necessary centripetal force for the water body to rotate around the vertical axis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
    View Solution
  • 2
    નળાકાર ટયુબ $AB$  માં $ A$  છેડે પાણી ${v_1}$ વેગથી દાખલ થાય છે, અને $ B$  છેડે પાણી ${v_2}$ વેગથી બહાર આવે છે,પ્રથમ કિસ્સા $I$  માં નળી સમક્ષિતિજ રાખેલ છે,બીજા કિસ્સા $ II $ માં નળીનો $ A $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે,ત્રીજા કિસ્સા $ III $ માં નળીનો $B $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે.તો કયા કિસ્સા માટે ${v_1} = {v_2}$ થાય?
    View Solution
  • 3
    $1$ મી પાણી ભરેલા પાત્રમાં તળીયેથી $0.25$ મી અંતરે છિદ્ર પાડતાં તેની અવધિ ...... (સેમી માં)
    View Solution
  • 4
    પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 5
    $5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?
    View Solution
  • 6
    એક બરફનો બ્લોક એ એવા પ્રવાહીમાં તરે છે જેની ઘનતા પાણી કરતા ઓછી છે. બ્લોકનો અમુક ભાગ પ્રવાહીની બહાર રહે છે, જ્યારે તે પુરેપુરો પીગળી જાય, તો પ્રવાહીનું લેવલ
    View Solution
  • 7
    $M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.
    View Solution
  • 8
    જ્યારે બ્લોક હવામાં હોય ત્યારે સ્પ્રિંગ માપન $60 \,N$ છે. જ્યારે તેને પાણીની અંદર નાખવામાં આવે ત્યારે તેનું માપન $40 \,N$ છે. તો બ્લોકનું વિશિષ્ટ ઘનતા કેટલું ?
    View Solution
  • 9
    બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ ના વ્યાસ ધરાવતી બે ભુજાએમાં પાણી ભરેલું હોય તેવો હાઈડ્રોલીક પ્રેસને દર્શાવેલ છે. તેના પાતળી ભુજામાં રહેલ પાણી ઉપર $10 \mathrm{~N}$ નું બળ લગાડવામાં આવે છે. પાણીને સંતુલન સ્થિતિમાં રાખવા માટે જાડી (મોટી) ભુજામાં રહેલ પાણી ઉપર લગાવવું પડતું બળ. . . . . .  $\mathrm{N}$ હશે.
    View Solution