$1$ મી પાણી ભરેલા પાત્રમાં તળીયેથી $0.25$ મી અંતરે છિદ્ર પાડતાં તેની અવધિ ...... (સેમી માં)
  • A$46.5$
  • B$56.6$
  • C$76.6$
  • D$86.6$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
The initial velocity of the water stream is given as,

\(v=\sqrt{2 g(H-h)}\)

The time taken by stream to hit the surface is,

\(h=\frac{1}{2} g t^{2}\)

\(t=\sqrt{\frac{2 h}{g}}\)

The horizontal range can be calculated as,

Horizontal range \(=v t\)

\(=\sqrt{2 g(H-h)} \times \sqrt{\frac{2 h}{g}}\)

\(=2 \sqrt{(H-h) h}\)

\(=2 \sqrt{(1-0.25)(0.25)}\)

\(=0.866 m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોલિક લિફ્ટ મહતમ $3000\, kg$ દળની કારને ઊંચકી શકે છે. લોડ ઉઠાવતો પિસ્ટનનો આડછેદ $425$ સેમી$^{2}$ છે. નાનો પિસ્ટન કેટલું મહતમ દબાણ સહન કરી શકે?
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે

    વિધાન $I:$ પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિદુંએ દબાણ સમાન હોય છે.

    વિધાન $II:$ બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશાઓમાં એક સરખુ પ્રસરણ પામે છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે $a$ ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે?
    View Solution
  • 4
    હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
    View Solution
  • 5
    $2\; m$ ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે $2\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. $g = 10\,m/{s^2}$ લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર ($\times 10^{-6} \;m^{3} /s$ માં) લગભગ કેટલો હશે?
    View Solution
  • 6
    $750 \,kgm ^{-3}$ ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ $A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}$ અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ $A_{2}=\frac{A_{1}}{2}$ છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4500 \,Pa$ છે. પ્રવાહીનો વહન દર ............... $\times 10^{-3}\,m ^{3} s ^{-1}$ હશે.
    View Solution
  • 7
    $A_{1}$ થી પ્રવાહ અંદર $3.5\, m / s$ની ઝડપથી દાખલ થઈને $A _{2}$ થી બહાર આવે છે. $A _{2}$ બિંદુથી પ્રવાહીની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
    View Solution
  • 9
    સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )
    View Solution
  • 10
    શ્યાનતા ખેંચાણ બળ શેના પર આધાર રાખે છે?
    View Solution