Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર $B_s$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
ત્રણ એકસરખા ગજિયા ચુંબક $A, B$ અને $C$ અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક $(D)$, ફેરોમેગ્નેટિક $(F)$ અને પેરામેગ્નેટિક $(P)$ મુજબ ગોઠવો.
બે ટૂંકા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોત્તર $27: 8$ છે. જ્યારે વિચલિત મેગ્નેટો મીટરની વિરૂદ્વ તરફ રાખીઓ તો તે વિચલન દર્શાવે છે. જો નબળા ચુંબકનું અંતર વિચલિત મેગ્નેટોમીટરનાં કેન્દ્રથી $0.12 \;m$ દૂર હોય તો કેન્દ્રથી પ્રબળ ચુંબકનું અંતર
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સરખાં નાના ગજિયા ચુંબકો $120^{\circ}$એ રાખેલ છે.દરેક ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ $M$ છે. ખૂણાઓનાં દ્રિભાજકે $p$ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર