આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી $10\ A$ પ્રવાહ પસાર થાય છે. બિંદુ $O$ આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.
A$1.0 \times {10^{ - 7}}\,T$
B$1.5 \times {10^{ - 7}}\,T$
C$1.5 \times {10^{ - 5}}\,T$
D$1.0 \times {10^{ - 5}}\,T$
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
d Magnetic field at clentre of an area subtending angle \(\theta\) at the centre \(\frac{\mu_{0} I}{4 \pi r} \theta\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,\Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર પર $50\,$ કાપા છે જેની પ્રવાહ સંવેદિતા $20\,\mu A / $કાપો છે. જેને $0-2\, V$, $0-10\, V$ અને $0-20\, V$ એમ ત્રણ રેન્જના વૉલ્ટ માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે નીચેનામાથી ક્યો પરિપથ વાપરવો જોઈએ?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $'a'$ ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં $'I'$ પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગાળા $A$ અને $B$ ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય___________થશે.
વિદ્યુત પ્રયોગોમાં તટસ્થ બિંદુ મેળાવવા માટે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જો, $6 \,m A$ નો પ્રવાહ પસાર કરવા પર તે $2^{\circ}$ નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની પ્રવાહ સંવેદિતા કેટલી હશે?
કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=(\hat{i}+3 \hat{j}+4 \hat{k}) \;\mu T$ અને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=10 \hat{ i } \;\mu V / m$ છે.તેમાં પ્રોટોન $\overrightarrow{ V }=2 \hat{ i }$ થી દાખલ થાય તો તેનો પરિણમી કુલ પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થશે?
$1 \Omega$ નો અવરોધ, $2 \times 10^{-6} \Omega \mathrm{m}$, ની અવરોધક્તા, $10 \mathrm{~mm}^2$ નું આડછેદનું ક્ષેત્રફળ અને $500 \mathrm{~g}$ દળ ધરાવતા એક ધાતુના સીધા તારમાંથી $2 A$ પ્રવાહ પસાર થાય છે. તેને નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ની મદદથી હવામાં મધ્યમાં સમક્ષિતિજ રીતે લટકવવામાં આવે છે. $B$ નું મૂલ્ય. . . . . . . . . $\times 10^{-1} \mathrm{~T}$ છે. $\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.$ છે. )