Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1000$ આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી $500$ છે. સોલેનોઇડના ગૂચળામાંથી $5\, A$ નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ પસાર થાય છે.હવે અડધી લૂપને વાળીને શિરોલંબ કરવામાં આવે છે. $ \overrightarrow {{\mu _1}} $ અને $ \overrightarrow {{\mu _2}} $ એ વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
બે સમાન વર્તુળાકાર ગુંચળા $P$ અને $Q$ મા આંટાની સંખ્યા $100$ અને ત્રિજયા $\pi \mathrm{cm}$ છે. $P$ અને $Q$ માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે $1 \mathrm{~A}$ અને $2 \mathrm{~A}$ છે. ગુંચળા $\mathrm{P}$ અને $Q$ તેમના કેન્ટ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય
કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $\sqrt{\mathrm{X}} \mathrm{mT}$ હોય તો $\mathrm{X}=$.....
$10\,A$ વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને $5\,cm$ અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતા ચુંબકીયક્ષેત્રનું, મૂલ્ય $F_1$ છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું થાય ?
$15$ $\Omega$ અવરોધની $coil$ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે $5$ $mA$ નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. $0-10 $ $V $ ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે.