Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$-4 \mu \mathrm{C}$ અને $+4 \mu \mathrm{C}$ ના બે વિદ્યુતભારો બિંદુુઓ $\mathrm{A}(1,0,4) \mathrm{m}$ અને $\mathrm{B}(2,-1,5) \mathrm{m}$ આગળ $\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય $8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}$ છે, જયાં $\alpha=$_______થશે.
ઉગમબિંદુ પર કેન્દ્ર રહે તેમ વિધુતડાઇપોલ $X$- અક્ષ પર મુકેલ છે. $OP$ રેખા $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે.જો $P$ બિદું આગળ વિધુતક્ષેત્ર $y$- અક્ષની દિશામા હોય તો $\theta$ નું મૂલ્ય કેટલું થાય?
$1\, g$ જેટલા સમાન દળના બે સમાન ગોળાઓ પરનો સમાન વિદ્યુતભાર $10^{-9}\, C$ છે. જેમને સમાન લંબાઈની દોરીઓ વડે મુક્ત કરવામાં આવે છે. જો ગોળાનો કેન્દ્રો વચ્ચેનું અંતર $0.3\, cm$ હોય તો દોરીના પ્રક્ષેપણ કોણ શિરોલંબ ઘટક સાથે ...... હશે.