\({E_c}\,\, = \,\,\frac{{{E_{\max }}\,\, + \,\,{E_{\min }}}}{2}\,\, = \,\,\,\frac{{100\,\, + \,\,60}}{2}\,\, = \,\,80\,\,V\)
\({m_a}\,\, = \,\,\frac{{{E_{\max }}\,\, - \,\,{E_{\min }}}}{{{E_{\max }}\,\, + \,\,{E_{\min }}}}\,\, = \,\,\frac{{100\,\, - \,\,60}}{{100\,\, + \;\,60}}\,\,\,\,\frac{{40}}{{160}}\,\, = \,\,0.25\)
\(LSB\,\) નો ઍમ્પ્લિટ્યુડ \( = \,\,\frac{{{m_a}}}{2}\,\,{E_c}\,\, = \,\,\frac{{0.25}}{2}\,\, \times \,\,80\,\, = \,\,10\,\,V\)
વિધાન $I:$ સિગ્નલને પ્રસારિત કરવા માટે, એન્ટિનાની લંબાઈ $(l)$ સિગ્નલની તરંગલંબાઈના ક્રમની (પરિમાણમમાં ઓછામાં ઓછી $l=\frac{\lambda}{4}$ ) હોવી જોઈએ.
વિધાન $II :$ કંપવિસ્તાર અધિમિશ્રણમાં (એમ્પિલટયુડ મોડ્યુલેશનમાં), કેરીયર તરંગનો કંપવિસ્તાર અચળ રહે (બદલાતો છે.નથી)
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભંમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.