વિધાન $I:$ સિગ્નલને પ્રસારિત કરવા માટે, એન્ટિનાની લંબાઈ $(l)$ સિગ્નલની તરંગલંબાઈના ક્રમની (પરિમાણમમાં ઓછામાં ઓછી $l=\frac{\lambda}{4}$ ) હોવી જોઈએ.
વિધાન $II :$ કંપવિસ્તાર અધિમિશ્રણમાં (એમ્પિલટયુડ મોડ્યુલેશનમાં), કેરીયર તરંગનો કંપવિસ્તાર અચળ રહે (બદલાતો છે.નથી)
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભંમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$A.$ ટેલીવીઝન સિગ્નલ | $I.$ $03 \,KHz$ |
$B.$ રેડિયો સિગ્નલ | $II.$ $20 \,KHz$ |
$C.$ સારી ગુણવત્તા ધરાવતુ સંગીત | $III.$ $02 \,KHz$ |
$D.$ માણસનો અવાજ (Speech) | $IV.$ $06 \,KHz$ |