\(Q\,\, = \,\,CV\,\, = \,\,900 \times {10^{ - 12}}\,F \times 100\,V\,\,\,\,\therefore \,\,\,Q\,\, = \,\,9 \times {10^{ - 8}}\,C\,\,\,\,\,\,\)
પૂર્ણ ચાર્જ કરેલ કેપેસીટર ની ઉર્જા \( = \,\,\frac{1}{2}\,\frac{{{Q^2}}}{C}\,\, = \,\,4.5 \times {10^{ - 6}}\,J.\)
કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે બીજી આકૃતીમાં કેપેસટન્સ \(= C' = 2 \times C = 2 \times 900\ pF. \)
અંતિમ ઉર્જા \( = \,\,\frac{1}{2}\,\frac{{{Q^2}}}{{C'}}\,\, = \,\,\frac{1}{2}.\frac{{{Q^2}}}{{2C}}\,\,\,\,\,\therefore \)
અંતિમ ઉર્જા \( = \,\,\frac{{4.5 \times {{10}^{ - 6}}J}}{2}\,\, = \,\,2.25 \times {10^{ - 6}}\ J\)