Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $Si $ ડાયોડ અને $Ge$ અનુક્રમે $0.7 $ અને $0.3$ વોલ્ટ કાર્ય ક્ષમતા આપેલ પરિપથમાં દર્શાવેલ છે. તો $V_0 $ અને $1$ ની કિંમત શોધો. અને જો $Ge$ ડાયોડનો પરિપથ ઉલટી તરફ હોય તો,નવી $V_0$ અને $ I$ ની કિંમત અનુક્રમે ........છે.
અંતર્ગત અર્ધવાહક $Ge$ માં ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી $0.35\,m^2/V-s$ અને $0.18\,m^2/V-s$ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ધનતા સમાન $2.5 \times 10^{19}/m^3$ હોય તો વાહક્તા ....... $S/m$