\(\sigma=\mathrm{e}\left(n_{e} \mu_{e}+n h \mu_{h}\right)\)
Here \(n_{e}=n_{h}=2.5 \times 10^{19}\, / \mathrm{m}^{3}\)
\(e=1.6 \times 10^{-19} \,\mathrm{C}\)
\(\mu_{e}=0.35\, \mathrm{m}^{2} / \mathrm{V}-\mathrm{s}, \mu_{h}=0.18\, \mathrm{m}^{2} / \mathrm{V}-\mathrm{s}\)
\(\therefore \sigma=1.6 \times 10^{-19}\)
\(\left(2.5 \times 10^{19} \times 0.35+2.5 \times 10^{19} \times 0.18\right)\)
\(=1.6 \times 10^{-19} \times 2.5 \times 10^{19} \times 0.53\)
\(=2.12 \,\mathrm{S} / \mathrm{m}\)
વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.
વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.