આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
  • A$12$
  • B$25$
  • C$30$
  • D$40$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(| F |=\eta A \frac{\Delta v }{\Delta h }: 0.1=5 \times 10^{-3} \times 0.2 \times \frac{ v }{.25 \times 10^{-3}}\)

\(v =0.025\,m / s \text { or } v =25 \times 10^{-3}\,m / s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P$  દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે. જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે જરૂરી દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 2
    એક સ્પ્રિંગકાંટો $A$ તેની સાથે લટકાવેલ બ્લોક $m$ નું અવલોકન $2\, kg$ દર્શાવે છે. જ્યારે વજનકાંટા $B$ પર મૂકેલું બીકર પ્રવાહીથી ભરવામાં આવે છે ત્યારે તે $5 \,kg $ અવલોકન દર્શાવે છે. આકૃતિ માં દર્શાવ્યા મુજબ લટકાવેલું દળ પ્રવાહીની અંદર રહે તેમ બંને વજનકાંટા ને ગોઠવેલા છે. આ પરિસ્થિતી માં .....
    View Solution
  • 3
    જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
    View Solution
  • 4
    તરલનો શ્યાનતા ગુણાંક $0.02$ ધરાવતા તરલને $20 \,m ^2$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કન્ટેનરમાં ભરવામાં આવે છે. શ્યાનતાબળ બે સ્તરો વચ્ચે $1 \,N$ જેટલું હોય તો વેગ પ્રચલન ......... $s^{-1}$
    View Solution
  • 5
    પ્લેનનું ઊંચકાવું એ કોના પર આધારિત છે?
    View Solution
  • 6
    તળાવમાં તરતી બોટમાં એક લોખંડનો ટુકડો રાખેલ છે. જો આ ટુકડાને તળાવમાં નાખવામાં આવે તો પાણીનું લેવલ
    View Solution
  • 7
    પાત્રના તળિયે $ l $ લંબાઇ અને $r $ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$  હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $ V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું થાય? ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$  છે. )
    View Solution
  • 8
    પાત્રના તળિયે $l$ લંબાઇ અને $r$ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$ હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$ છે. )
    View Solution
  • 9
    આકૃતિમાં $2.0\,cm ^2$ આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ $10\,mm ^2$ છે.જો પિસ્ટનને $4\,cm\,s ^{-1}$ જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ $cm\,s ^{-1}$ છે.
    View Solution
  • 10
    $1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.
    View Solution