આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
  • A
    ક્ષેત્રરેખા પ્રેરિત થશે નહિ
  • B$abcd$ દિશામાં
  • C$adcb$ દિશામાં
  • D
    કોઇલ પાસેથી ઇલેકટ્રોન પસાર થયા પછી પ્રવાહની દિશા ઉલટાઇ જાય છે.
AIPMT 2015,AIIMS 1982, Medium
Download our app for free and get startedPlay store
d
When the electron moves from \(X\) to \(Y\), the flux linked with the coil \(a b c d\) (which is into the page) will first increase and then decrease as the electron passes by. So the induced current in the coil will be first anticlockwise and will reverse its direction (i.e. will become clockwise) as the electron goes past the coil.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથ માટે $t =0$ અને $t =\infty$ સમયે પ્રવાહ $(i)$ શોધો.
    View Solution
  • 2
    $PQ$ તારની લંબાઇ $1.0\,m$ છે,તેને $4T$ ચુંબકીયક્ષેત્રમાં $2\,m/sec$ ના વેગથી ગતિ કરાવતાં $C = 10 \mu F$ માટે કેપેસીટર પર વિદ્યુતભાર કેટલો થાય?
    View Solution
  • 3
    ટ્રાન્સફોર્મરનો કોર લેમીનેટેડ કરવાથી કયો વ્યય ઓછો થાય?
    View Solution
  • 4
    કોઇલમાં પ્રવાહ $2 \,A$ થી $4 \,A$ , $0.05\, second$ માં કરતાં $8 \,V$ $emf$ ઉત્પન્ન થાય છે.તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
    View Solution
  • 5
    લૂપની લંબાઇ $L$ અથવા $2L$ છે,બધી લૂપ $\vec B$ ચુંબકીયક્ષેત્રમાં સમાન વેગથી દાખલ થાય છે,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 6
    સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરને $2400\,V$ સાથે લગાવતા ગૌણ ગૂંચળામાં પ્રવાહ $80\,A$ છે,પ્રાથમિક અન ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોતર $20 : 1$ છે. જો કાર્યક્ષમતા $100\%$ હોય તો, પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ .....$amp$
    View Solution
  • 7
    જ્યારે વર્તુળાકાર ગુચળાના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે અને તેનો અવરોધ શરૂઆત કરતાં $\frac{1}{4}$ ગણો કરવામાં આવે ત્યારે તેનો ઇન્ડક્ટન્સ કેટલા ગણો થશે?
    View Solution
  • 8
    ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ અને ગૌણ આંટાની સંખ્યા $280$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય તો ગૌણ ગૂચળામાં વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    કોઇલમાં જ્યારે $1 \,mili second $ પ્રવાહ $3\, A$ થી $2 \,A$ કરવામાં આવે ત્યારે તેમાં $5 \,V\;emf$ ઉત્પન્ન થાય છે. કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું હશે?
    View Solution
  • 10
    $L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં લંબાઇ અને ક્ષેત્રફળ અચળ રાખીને આંટા $4$ ગણા કરવાથી નવું આત્મપ્રેરકત્વ કેટલુ થાય?
    View Solution