આપેલ પરિપથ માટે $t =0$ અને $t =\infty$ સમયે પ્રવાહ $(i)$ શોધો.
  • A$\frac{18 E }{55}, \frac{5 E }{18}$
  • B$\frac{10 E }{33}, \frac{5 E }{18}$
  • C$\frac{5 E }{18}, \frac{18 E }{55}$
  • D$\frac{5 E }{18}, \frac{10 E }{33}$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
d
At \(t=0,\) current through inductor is zero,

hence \(R _{ eq }=(5+1) \|(5+4)=\frac{18}{5}\)

\(i _{1}=\frac{ E }{18 / 5}=\frac{5 E }{18}\)

At \(t=\infty\), inductor becomes a simple wire and now the circuit will be as shown in figure

hence \(R _{ eq }=(5 \| 5)+(4 \| 1)=\frac{33}{10} ; \quad(\| \Rightarrow\) parallel \()\)

\(i _{2}=\frac{ E }{33 / 10}=\frac{10 E }{33}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગુચળામાં $0 .1\,s$ માં પ્રવાહ $5\,A$ થી $2\,A$ થાય છે તે દરમિયાન સરેરાશ $50\,V$ વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ $H $માં કેટલું હશે?
    View Solution
  • 2
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 3
    $8.4 \,mH$ ઇન્ડકટન્સ અને $6\,Ω$ અવરોઘ ઘરાવતી કોઇલને $12\, V$ સાથે જોડેલ છે. કોઇલમાં $1 \,A$ પ્રવાહ કેટલા સમય પછી પસાર થશે?
    View Solution
  • 4
    સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ $...........$ પણ હોઈ શકે.

    $(A)$ સ્થાયી ચુંબક

    $(B)$ સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર

    $(C)$ સીધો $(direct)$ પ્રવાહ

    $(D)$ પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ

    $(E)$ ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    $10\,mH$ આત્મપ્રેરકત્વ અને $0.1\,\Omega$ અવરોધ ધરાવતા ગુચળાને $0.9\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો $80\%$ ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ $ln\,5 = 1.6$ ]
    View Solution
  • 6
    $t=0$ સમયે આકૃતિમાં દર્શાવ્યા તે પ્રમાણે સ્વીચ બંધ કરવામાં આવે છે. તો $t=0$ અને $t=\infty$ સમય બેટરીનાં વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર
    View Solution
  • 7
    લેન્ઝનો નિયમ કયાં નિયમના સંરક્ષણ પરથી મેળવેલ છે.
    View Solution
  • 8
    ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ છે. પ્રાથમિક ગૂંચળાને $20 \,V$, $50 \,Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. ગૌણ ગૂંચળાનું આઉટપુટ કેટલું હોય?
    View Solution
  • 9
    ઇન્ડકટર $L$ અને અવરોધ $R$ ને શ્રેણીમાં જોડીને બેટરી સાથે જોડતાં પ્રવાહ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    $80 cm^2 $ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી તકતી $0.05Tesla$ ના ચુંબકીયક્ષેત્રમાં $2000 $ પરિભ્રમણ$/min$ થી ફરે છે,તો કેટલું $emf$ ઉત્પન્ન થાય?
    View Solution