આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \,kg$ દળના એક બ્લોકને $F$ બળની હેઠળ ખરબચડી દીવાલ $[\mu=0.5]$ સામે સ્શિર રાખવામાં આવે છે. તેને સ્થિર રાખવા માટે જરરી $F$ નું ન્યૂનતમ મૂલ્ય ............ $N$ છે $\left(g=10 \,m / s ^2\right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1,m_2$ અને $m_3$ દળવાળા ત્રણ બ્લોકનું બનેલું તંત્ર ગરગડી $P$ પરથી પસાર થતી દોરી સાથે બાંધેલું છે. $m_1$ દળ મુકત રીતે લટકાવેલો છે અને $m_2$ તથા $m_3$ એક રફ સપાટીવાળા સમક્ષિતિજ ટેબલ (જેનો ઘર્ષણાંક $\mu $ છે) પર છે. ગરગડી ઘર્ષણરહિત અને તેનું દળ અવગણ્ય છે. જો $m_1=m_2=m_3=m$ હોય, તો $m_1$ નો નીચેની દિશામાં પ્રવેગ કેટલો હશે?
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. $A$ ઉપર $B$ વડે લગાડેલું ઘર્ષણ બળ ...... $N$ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ પર $2\;kg$ નો બ્લોક $A$ રહેલ છે, તેમની વચ્ચેનો સ્થિત ઘર્ષણાક $0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ખસે નહીં. દોરી અને ગરગડીને ઘર્ષણરહિત અને દળવિહીન ધારો. $(g = 10\,m/{s^2})$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બળ $F_1$ ને એક બ્લોક પર લગાડવામાં આવે છે તો પણ બ્લોક ગતિ કરતો નથી. ત્યારબાદ શિરોલંબ દિશામાનાં બળ $F_2$ ને શૂન્યથી વધારવામાં આવે છે તો બ્લોક ગતિ કરવાનું શરુ કરે છે તો; સાયું નિવેદન ક્યું છે
એક બ્લોક દળ = $M \,kg $ ને એક ખરબચડી ઢોળાવવાળી સમતલ પર મુકવામાં આવે છે. એક બળ $F$ ને ઢાળની સમાંતર એવી રીતે લગાડવામાં આવે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) જેથી બ્લોક ઉર્ધ્વ દિશામાં તરત જ ગતિ કરે છે. તો $F$ નું મૂલ્ય કેટલું છે