Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\; {A}$ નો પ્રવાહ $0.04\; {m}^{2}$ આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (${V} / {m}$ માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા $\rho=44 \times 10^{-8}\, \Omega m$)
$100^{\circ} C$ તાપમાને એક બલ્બનો ફિલામેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો તેનાં અવરોધનો તાપમાન ગુણાંક $0.005$ પ્રતિ ${ }^{0} C$ હોય તો જ્યારે તેનો અવરોધ $200 \;\Omega$ થાય ત્યારનું તામપાન ($^oC$ માં) કેટલું થશે?
નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
અહિંયા ઘણાં બધા કોષો હાજર છે. દરેકનો રેટીંગ $(6\,V$ $0.5$ $\Omega$) ઉપયોગ $0.75 \Omega$ અવરોધ,$24\,A$ વિદ્યુતપ્રવાહની જરૂરીયાત ધરાવતાં એક ઉપકરણને વિદ્યુતપ્રવાહ પહોંચાડવામાં થાય છે.કોષોને કેવી રીતે જોડાવા જોઈએે કે જેથી અવરોધને પાવર ન્યૂનત્તમ સંખ્યામાં કોષનો ઉપયોગ કરીને પહોંચાડી શકાય ?