કોઈ પદાર્થમાંથી બનાવેલ તારને ધીમેથી ખેંચીને લંબાઇ $10\% $ વઘારવામાં આવે છે. તો નવા અવરોઘ અને અવરોઘકતા અનુક્રમે ..... 
  • A
    બંને સમાન રહે
  • B$1.1 $ ગણો ,$1.1$ ગણી
  • C$1.2 $ ગણો ,$1.1$ ગણી
  • D$1.21$ ગણો , સમાન રહે
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
d
\(\frac{\Delta l}{l}=0.1\)       \(\therefore l=1.1\)

but the area also decreases by \(0.1\) mass \(=\rho l A=V \rho \)    \(\ln l+\ln A=\ln\) mass.

\(\therefore \frac{\Delta l}{l}+\frac{\Delta A}{A}=0 \Rightarrow \frac{\Delta l}{l}=\frac{-\Delta A}{A}\)

Length increases by \(0.1,\) resistance increases, area decreases by \(0.1,\) then also resistance will increase.

Total increase in resistance is approximately \(1.2\) times, due to increase in length and decrease in area. But specific resistance does not change.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.
    View Solution
  • 2
    $120 \ V, 60\ W$ નાં વિધુત લેમ્પના ફિલામેન્ટમાંથી એક સેકન્ડમાં વહેતા ઈલેક્ટ્રોનની સંખ્યા શોધો.
    View Solution
  • 3
    આપેલ પરિપથના બલ્બને સંપૂર્ણપણે પ્રકાશિત કરવા માટે કોષનો $emf$ કેટલા ................. $V$ હોવો જોઈએ?
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચે વોલ્ટેજ કેટલા ................ $volt$ થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં $A B$ વચ્ચેનો અસરકારક અવરોધ $......... \Omega$
    View Solution
  • 6
    $5\;ampere$ નો ફયૂઝ વાયર મહત્તમ $1\; watt$ જેટલો પાવર સહન કરી શકે છે. ફયૂઝ વાયરનો અવરોધ કેટલો હશે?
    View Solution
  • 7
    સમાન પદાર્થના બનેલા બે તારો પણ બીજા તારની લંબાઈ અને વ્યાસ પહેલાં તાર કરતાં બમણું હોય તો પહેલાં તારનો અવરોધ........હશે.
    View Solution
  • 8
    તાર માટે $\frac{R}{l}=\frac{1}{2}$ અને તારની લંબાઈ $l=5$ સેમી $,1\, V$નો વિદ્યુતસ્થિતિમાન તાર પર લગાવતા તેમાં વહેતો પ્રવાહ શોધો. $( R =$ અવરોધ $)$ ($A$ માં)
    View Solution
  • 9
    એક $220\, V $ વોલ્ટેજ ઉદગમને સમાંતર $(25\,W, 220\, V)$ અને $(100\, W, 220 \,V)$ રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. $25 \,W$ અને $100 \,W$ ના ગોળાઓ ક્રમશઃ $P_1$ અને $P_2$ પાવર ખેંચે તો .....
    View Solution
  • 10
    અનિયમિત આડછેદવાળા ધાતુના વાહકને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. વાહક માટે નીચેનામાંથી કઇ રાશિ અચળ રહે છે?
    View Solution