આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......
  • A$\;\vec E$ બદલાશે, $V$ બદલાશે નહિ.
  • B$\;\vec E$ બદલાશે નહિ, પણ $V $ બદલાશે.
  • C$\;\vec E$ અને $V $ બંને બદલાશે.
  • D$\;\vec E$ અને $V $ બંને બદલાશે નહિ.
AIEEE 2007, Easy
Download our app for free and get startedPlay store
a
As shown in the figure, the resultant electric fields before and after interchanging the charges will have the same magnitude, but opposite directions.

Also, the potential will be same in both cases as it is a scalar quantity.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપેસિટરર $C _1$ અને $C _2=2 C _1$ ને તેમની વચ્ચે સ્વિય રહે તેમ પરિપથમાં જોંડલ છે. પ્રાંભમાં સ્વિચ ખુલ્લી છે અને વીજભાર $Q$ છે. $C _1$ પર સ્વીય બંધ છે. સ્થિર સ્થિતિમાં, દરેક કેપેસિટર પર વીજભાર $................$
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલા.........$\mu F$ થાય?
    View Solution
  • 3
    સંલગ્ન આકૃતિમાં દર્શાવેલ ત્રણ કેપેસિટરો $C_1$, $C_2$ અને $C_3$ બેટરી સાથે જોડેલા છે. તો નીચેનામાંથી સાચી સ્થિતિ કઈ હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ત્રણ ચાર્જને અને સમબાજુ ત્રિકોણના ખુણાઓ પર મુકેલ છે. આ ત્રિકોણના કેન્દ્ર માટે કયું વિધાન;તેના કુલ સ્થિતિમાન $V$ અને વિદ્યુત ક્ષેત્ર $E$ માટે સત્ય છે ?
    View Solution
  • 5
    આપેલી આકૃતિમાં $C$ ના ........$\mu F$ મૂલ્ય માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ એ પુનરાવર્તન થતાં વિભાગોની સંખ્યા પર આધાર ન રાખે?
    View Solution
  • 6
    સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક પદાર્થ નથી પરતું તેમની વચ્ચેનું અંતર $0.4 \,cm$ છે તેનું કેપેસીટન્સ $2\,\mu \,F$ છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડીને અડધું અને તેમની વચ્ચે $2.8$ ડાઈઇલેક્ટ્રિકનું મૂલ્ય ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો તેનું નવું કેપેસીટન્સ કેટલા $\mu \,F$ મળે?
    View Solution
  • 7
    સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર છે. અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો પ્લેટ વચ્ચેના અંતરને $2\ d$ જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો.
    View Solution
  • 8
    આપેલ રેખાચિત્રમાં બે સમાન કેપેસિટર $C_1$ અને $C_2$ ને બેટરી સાથે જોડેલ છે. $C_1$ ની પ્લેટો વચ્ચે હવા વડે ભરવામાં આવે છે. અને $C_2$ વચ્ચેની પ્લેટો વચ્ચે અવાહક દ્રવ્યને ભરવામાંં આવે છે, તો,
    View Solution
  • 9
    $27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.
    View Solution
  • 10
    સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)
    View Solution