\(\therefore L\alpha \Delta T = \frac{{FL}}{{SY}}\) \(\left[ {\Delta L = L\alpha \Delta T} \right]\)
\(\therefore F = SY\alpha \Delta T\)
\(\therefore \) The ring is pressing the wheel from both sides,
\(\therefore {F_{net}} = 2F = 2YS\alpha \Delta T\)
સૂચિ - $I$ | સૂચિ - $II$ |
$(A)$ એ બળ કે જે એકમ ક્ષેત્રફળ ધરાવતી સ્થિતિસ્થાપક પદાર્થને મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરે | $(I)$બલ્ક મોડયુલ્સ |
$(B)$ બે સમાન અને વિરુધ્ધ બળો કે જે બે વિરુધ્ધ બાજુઓને સમાંતર છે | $(II)$યંગમોડયુલ્સ |
$(C)$એકમ ક્ષેત્રફ઼ળ ધરાવતી સપાટીને બધેથી લંબ હોય અને તે બધે જ સમાન છે | $(III)$તણાવ |
$(D)$ બે સમાન અને વિરુધ્ધ બળો કે બે વિરુધ્ધ બાજુઓને લંબ દિશામાં છે | $(IV)$વિરૂપણ અંક |
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.