Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ આગળ $'q'$ મૂલ્યનો બે ધન વિદ્યુતભારો મૂકેલા છે. બે સમાન મૂલ્યના ઋણ વિદ્યુતભારોને બીજા ખૂણાઓ પર મૂકેલા છે. સ્થિર સ્થિતિથી શરૂ કરીને જો વિદ્યુતભાર $Q$ એ બાજુના $1$ ના મધ્યબિંદુએથી ચોરસના કેન્દ્ર સુધી ગતિ કરે તો ચોરસના કેન્દ્ર આગળ તેની ગતિ ઊર્જા ........ છે.
આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને $10\, V$ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ $S$ બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = (Ax + B)\hat i$ $N\,C^{-1}$ મુજબ પ્રવર્તે છે જ્યાં $x$ મીટરમાં છે અચળાંકો $A = 20\, SI\, unit$ અને $B = 10\, SI\, unit$ છે.જો $x =1$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_1$ અને $x = -5$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_2$ હોય તો $V_1 -V_2$ કેટલા ......$V$ થશે?