આકૃતિમાં કળ $K$ બંધ કરતાં ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. પરિપથ સંતુલન સ્થિતિમાં રહેલા માટેની શરત શું હશે?
  • A$\frac{C_{1}}{C_{2}}=\frac{R_{1}}{R_{2}}$
  • B$\frac{C_{1}}{C_{2}}=\frac{R_{2}}{R_{1}}$
  • C$\frac{C_{1}^{2}}{C_{2}^{2}}=\frac{R_{1}^{2}}{R_{2}^{2}}$
  • D$\frac{C_{1}^{2}}{C_{2}^{2}}=\frac{R_{2}}{R_{1}}$
AIIMS 2018, Diffcult
Download our app for free and get startedPlay store
b
In the steady state, no current is passing through capacitor. Let the charge on each capacitor be \(q\). since, the current through galvanometer is zero.

\(\therefore I_{1}=I_{2}\)

The potential difference between ends of galvanometer will be zero.

\(\therefore V_{A}-V_{B}=V_{A}-V_{D}\)

\(\therefore I_{1} R_{1}=\frac{q}{c_{1}} \ldots( i )\)

Similarly, \(V_{B}-V_{C}=V_{D}-V_{C}\)

\(I_{2} R_{2}=\frac{q}{c_{2}} \ldots( ii )\)

On dividing equation \((i)\) by equation \((ii)\), we get

\(\frac{I_{1} R_{1}}{I_{2} R_{2}}=\frac{q / C_{1}}{q / C_{2}}=\frac{C_{2}}{C_{1}}\)

\(\therefore \frac{C_{1}}{C_{2}}=\frac{R_{2}}{R_{1}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ એક તારને ખેંચીને તેની લંબાઇમાં  $ 0.1 \% $ જેટલો વધારો કરવામાં આવે,તો તેનો અવરોધ ______
    View Solution
  • 2
    જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ $484\, \Omega$ અને સપ્લાય વોલ્ટેજ $220\,\ V\ AC$ હોય તો $100$ ગ્રામ પાણીનું તાપમાન $50^°\,C$ જેટલું વધારવા માટે હીટર કેટલા ............... $sec$ સમય લેશે ?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં કેટલા .......... $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 4
    $120 \ V, 60\ W$ નાં વિધુત લેમ્પના ફિલામેન્ટમાંથી એક સેકન્ડમાં વહેતા ઈલેક્ટ્રોનની સંખ્યા શોધો.
    View Solution
  • 5
    પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં  દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$  છે.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલા ............ $V$ થાય?
    View Solution
  • 7
    આપેલ વિધુત પરિપથમાં $P$ અને $Q$ બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત ...........$V$
    View Solution
  • 8
    આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલા ............... $\Omega$ હશે ?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર $.......\times 10^{-6} C$ હશે.
    View Solution
  • 10
    $4$ મિનિટ માટે $10\, \Omega$ અવરોધમાં $5\,A$ નો પ્રવાહ મળે છે. આ સમયમાં અવરોધના કોઈ પણ ભાગમાંથી પસાર થતાં ઈલેકટ્રોનની સંખ્યા અને વિધુતભાર કુલંબમાં.......છે.
    View Solution