Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને $0.5\%$ જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ $\%$ હશે
એક સમાન ગરમ થતા $36\, \Omega$ અવરોધ ધરાવતા તારને $240\;V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર $240\; V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર $1: {x}$ છે. જ્યાં $x$ કેટલો હશે?
$4\,V$ અને $8 \,V$ $e.m.f.$ ધરાવતી બે બેટરીના આંતરિક અવરોધ અનુક્રમે $1\, \Omega$ અને $2\,\Omega$ છે. તેને $9 \,\Omega$ અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો પરિપથમાં $P$ અને $Q$ માંથી પસાર થતો પ્રવાહ અને તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
દર્શાવેલ પરિપથના સંદર્ભમાં લઈ.જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય. તો, પરિપથમાં થતો કુલ પાવર .......... $P$ હોઈ શકે આપેલ છે કે $R_2=4 R_1$ અને $R_3=12 R_1$ છે.