Question
આકૃતિમાં $x + y + z$ શોધો

Answer

$x + y + z = 360^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે ?
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 18$
અવયવ પાડો $:15 a^{2} b^{2}-10 a b \quad$
$ \frac23 $ અને $ \frac45 $ સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :
નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: \left(m^2-14 m-32\right) \div(m+2)$
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ $\text{O}$ છે. શિરોબિંદુઓ $\text{A, B}$ અને $\text{C}$ થી બિંદુ $\text{O}$ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. $($અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે.$)$
Image
આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 10648$
વિસ્તરણ કરો:$(x+2)(x+5)$
જવાબ લખો $: \sqrt[3]{343}=$