આકૃતિને અનુલક્ષીને બેકટેરિયાને ચાર જૂથમાં મૂકવામાં આવેલાછે, $P,Q,R,S$ મુજબ સાચો વિકલ્પ શોધો
  • A$P$ - વક્રાણું, $Q$ - ગોલાણું, $R$- દંડાણું, $S$ - કુંતલાકાર
  • B$P$ - ગોલાણું, $Q$ - દંડાણું, $R$- કુંતલાકાર, $S$ - વક્રાણું
  • C$P $ - દંડાણું, $Q$ - કુંતલાકાર, $R$ - વક્રાણું, $S$ - ગોલાણું
  • D$P$ - કુંતલાકાર, $Q$ - વક્રાણું, $R$ - ગોલાણું, $S$ - દંડાણું
Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 2
    $A$ : કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણરૃપે કોષદીવાલ આવેલી છે.

    $R$ : કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

    View Solution
  • 3
    $S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

    $R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

    View Solution
  • 4
    ........ એ વાયુમુક્ત રસધાની ધરાવે છે.
    View Solution
  • 5
    તે મંદવહન સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 6
    પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં રંજકકણો .......... માં હોય છે
    View Solution
  • 7
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 8
    $PPLO$
    View Solution
  • 9
    યોગ્ય રીતે જોડી અને યોગ્ય સંબંધ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો : 

         કોષીય અંગીકા       કાર્ય
      $(A)$  અંત કોષરસજળ   $(i)$  કોષનું શક્તિઘર છે
      $(B)$  મુક્ત રીબોઝોમ્સ    $(ii)$  જલનિયમન અને ઉત્સર્જન માં ભાગ લે છે
      $(C)$  કણાભસૂત્ર   $(iii)$  લિપિડ સંશ્લેષણ
      $(D)$  આંકુચત રસાધાની   $(iv)$  પ્રોટીનનું સંશ્લેષણ

     

    View Solution
  • 10
    નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
    View Solution