વિભાગ $-I$ વિભાગ $-ii$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલ યુક્ત કોથળી જેવી રચના
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રનું અંતર્વલન
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળી
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચના

| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ એકકોષીય બેક્ટેરિયા | $(P)$ ક્લેમિડોમોનાસ |
| $(2)$ એકકોષીય લીલા | $(Q)$ યીસ્ટ |
| $(3)$ એકકોષીય ફૂગ | $(R)$ યુગલીના |
| $(4)$ એકકોષીય પ્રજીવ | $(S)$ બેસિલસ |