Question
આકૃતિની પરિમિતિ શોધો

Answer

પરિમિતિ = $19$ સેમી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશનો ઉપયોગ કરી $3750$ ગ્રામને કિગ્રા સ્વરૂપે દર્શાવો.
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l $ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
કૌસમાં આપેલી કિંમતોમાંથી નીચેના સમીકરણનો ક્યો ઉકેલ છે તે શોધી બતાવો : $X + 6 = 10$ (કિંમતો: $1, 2, 3, 4$)
નીચે આપેલી સંખ્યાઓના અવયવીકરણમાંથી કઈ સંખ્યાનું અવયવીકરણ અવિભાજ્ય અવયવો ધરાવે છે?
$(1) 70 = 2 \times 5 \times 7$
$(2) 56 = 7 \times 2 \times 2 \times 2$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $2,97,144$
$32, 45, 85$ ને દશાંશ સ્વરૂપમાં લખો.
નીચેના અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત રૂપ આપો:
$(i)$ $\frac{2}{12}$
$(ii)$ $\frac{3}{15}$
$(iii)$ $\frac{8}{50}$
$(iv)$ $\frac{16}{100}$
$(v)$ $\frac{10}{60}$
$(vi)$ $\frac{15}{75}$
દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{2}{3} = \frac{8}{\square} = \frac{\square}{21} = \frac{\square}{24} = \frac{\square}{33}$
એક ટેબલની સપાટીની લંબાઈ $2$ મીટર $25$ સેમી અને પહોળાઈ $1$ મીટર $25$ સેમી છે. આ સપાટીની પરિમિતિ કેટલી થાય?
$137 + 5100$ ને દશાંશ સ્વરૂપે લખો.