Question
બાદબાકી કરો:$\frac{3}{4}-\frac{2}{5}$

Answer

બાદબાકી કરવા માટે છેદ સમાન કરવા પડે:
$\frac{3}{4} - \frac{2}{5}$
લ.સા.અ. ($4, 5$) = $20$
$\frac{3 \times 5}{4 \times 5} - \frac{2 \times 4}{5 \times 4}$
$\frac{15}{20} - \frac{8}{20}$
$\frac{15 - 8}{20} = \frac{7}{20}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0.7 + 0.08$ નો સરવાળો કરો.
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો :
$(a) 2 \text{ ગ્રામ}$
$(b) 100 \text{ ગ્રામ}$
$(c) 3750 \text{ ગ્રામ}$
$(d) 5 \text{ કિગ્રા } 8 \text{ ગ્રામ}$
$8.40$ રૂપિયામાંથી $5.36$ રૂપિયા બાદ કરો.
શું $(i) \frac{1}{3}$ અને $\frac{2}{7}$, $(ii) \frac{2}{5}$ અને $\frac{2}{7}$, $(iii) \frac{2}{9}$ અને $\frac{6}{27}$ સમાન છે? કારણ આપો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરો કે આપેલી સંખ્યા $7,01,69,308$ એ $11$ વડે વિભાજ્ય છે કે નહીં.
નીચેની આકૃતિની પરિમિતિ શોધો.
$50 \ m$ લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ $300 \ m^2$ છે. બાગની પહોળાઈ શોધો.
અભિવ્યક્તિ આપો : એક લંબઘનની લંબાઈ $x$ મીટર છે. લંબઘનની પહોળાઈ તેની લંબાઈના અડધા કરતાં $3$ મીટર ઓછી છે, તો લંબઘનની પહોળાઈ કેટલી હોય?
એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈનાં માપ $2$ મીટર $25$ સેમી અને $1$ મી $50$ સેમી છે. આ સપાટીની પરિમિતિ કેટલી થાય ?
એક ટાંકી ભરાતા મોટા નળથી $20$ મિનિટ લાગે છે, જ્યારે નાના નળથી $1$ કલાક લાગે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાના સમયનો ગુણોત્તર શોધો.