Question
આકૃતિનું ક્ષેત્રફળ શોધો.

Answer

આકૃતિનું ક્ષેત્રફળ = $18$ ચોરસ એકમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ અંકો $5, 7, 2, 8, 4, 1$ નો ઉપયોગ કરીને બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખો.
સરવાળા કરો: $2.7 + 6.08$
સરવાળા કરો: $5 \frac{1}{4} + 2 \frac{5}{6}$
નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો : $( 1 )\ 12.03\ ( 2 )\ 0.26$
$80$ સેમી લંબાઈ અને $60$ સેમી પહોળાઈવાળા ટેબલની પરિમિતિ કેટલી થાય ?
દશાંશનો ઉપયોગ કરી $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$ ને કિગ્રા સ્વરૂપે દર્શાવો.
$33, 44, 75, 100$ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો. જો પ્રમાણમાં હોય, તો તેને પ્રમાણ સ્વરૂપે લખો.
નિયમિત ષટ્કોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિઓ દોરો. તેનાં વિકર્ણો દોરો. મળતી આકૃતિઓ વિશે વિચારો. વિકર્ણોનાં માપ વિશે વિચારો.
સરવાળા કરો: $\frac{2}{3} + \frac{3}{4}$
સંખ્યા $962430157$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.