Question
સરવાળા કરો: $5 \frac{1}{4} + 2 \frac{5}{6}$

Answer

$5 \frac{1}{4} + 2 \frac{5}{6} = \frac{21}{4} + \frac{17}{6}$
લ.સા.અ. ($4, 6$) = $12$
$= \frac{21 \times 3}{12} + \frac{17 \times 2}{12}$
$= \frac{63}{12} + \frac{34}{12}$
$= \frac{97}{12}$
$= 8 \frac{1}{12}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો: $\frac{3}{7}, \frac{1}{5}, \frac{8}{9}, \frac{2}{3}$
$0.007 + 8.5 + 30.08$ નો સરવાળો કરો.
$250$ મીટરમાંથી $202.54$ મીટર બાદ કરો.
રાજુએ $35.65$ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને $50$ રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા?
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $20$
$20.75$ રૂપિયામાંથી $18.25$ રૂપિયા બાદ કરો.
નીચેના ગુણોત્તર શોધો:
$450 \ \text{મિલી}$ અને $1.5 \ \text{લિટર}$
નીચેના અપૂર્ણાંકમાંથી સમચ્છેદી અપૂર્ણાંકની જોડ બનાવો: $\frac{1}{4}, \frac{3}{8}, \frac{2}{9}, \frac{1}{8}, \frac{7}{4}, \frac{5}{9}$
દશાંશનો ઉપયોગ કરી $5$ કિગ્રા $8$ ગ્રામને કિગ્રા સ્વરૂપે દર્શાવો.
રાધા ચૉક પાઉડરની મદદથી ડૉટ રંગોલી $($ડૉટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન$)$ દોરે છે. હારમાં $8$ ડૉટ છે. તેની રંગોલીની $r$ હારમાં કેટલાં ડૉટ હશે $?$ જો $8$ હાર હોય, તો કેટલા ડૉટ હશે $?$ જો $10$  હાર હોય, તો $?$